✒️ *હે મા અંબા , નેત્રંગ સહિત આખા ભરૂચ જિલ્લા આ ભય ક્યારે ભાંગશે..!?* - At This Time

✒️ *હે મા અંબા , નેત્રંગ સહિત આખા ભરૂચ જિલ્લા આ ભય ક્યારે ભાંગશે..!?*


✒️ *હે મા અંબા , ભરૂચમાં આ ભય ક્યારે ભાંગશે..!?*
- ગામોમાં ગરબા નહિ પણ ચોરોના આગમનની અફવાએ ઉજાગરા
- પેહલા નોરતે કેટલાક ગામોમાં ગરબા ગ્રાઉન્ડ ખાલીખમ ગ્રામજનોનો રોન પહેરો
- ⚠️તસ્કર ટોળકી ત્રાટકતી હોવાની બુમરાણ વચ્ચે ઘરો બહાર, શેરીઓ, ફળિયા અને માર્ગો પર લોકોના ટોળે ટોળા
- ⚠️હથિયારો સાથે ચોર પકડવા ફરતા લોકો કોઈ નિર્દોષને ઢીબી નાખે તે પેહલા *તથ્ય ઉજાગર થવું જરૂરી*


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.