વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજાયો
વિજયનગર પોલીસ સ્ટેશન ખાતે લોકદરબાર યોજવામા આવ્યો હતો. જેમાં ગેરકાયદેસર વ્યાજખોરોનો ભોગ બનનારા અને મૂંઝવણ અનુભવનારા લોકોને આ બાબતે રૂબરૂ કે અરજીથી રજૂઆત કરવા પીએસઆઈ વાય બી બારોટ દ્વારા જણાવવામાં આવ્યું હતું. અને આસપાસમાં કોઈ વ્યાજખોરોનું ભોગ બનતું હોય તો પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે જણાવાયું હતું અને આ લોક દરબાર મા આગામી મહિનાથી અમલ થનારા નવા કાયદાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા
9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.