મારી દુકાન કેમ પાડો છો એટલું કહેતાં મહીલા અને બે શખ્શ દ્વારા બે સગા ભાઈઓને લાકડી થી ફટકાર્યા - At This Time

મારી દુકાન કેમ પાડો છો એટલું કહેતાં મહીલા અને બે શખ્શ દ્વારા બે સગા ભાઈઓને લાકડી થી ફટકાર્યા


બોટાદ શહેરના રમણ સ્ટુડિયો નામની દુકાન આંટો મારવા નિકળ્યા ત્યારે આરોપી ફરીયાદી ની દુકાન પાડવા આવેલ, ફરીયાદી એ કહ્યું દુકાન કેમ પાડો છો એટલું કહેતાં સામે આરોપી ઉશ્કેરાઇ લાકડી થી ફટકાર્યો અને મહિલા બે શખ્સોએ દ્વારા ફરીયાદી અને તેના ભાઈને આ ત્રણેય જણા ભેગા મળીને મુઢ માર મારેલ હતો અને ગાળો દેવા લાગેલ અને આ ત્રણેય જણાઓ અમને જાનથી મારી નાખવાની ધમકી આપયા ની ફરીયાદ નોંધાવી પોલીસ દ્વારા 323/504/506/જી‌પીએ114 સહિત ગુન્હો નોંધી વધુ તપાસ મનોજભાઈ બારૈયા ચલાવી રહ્યા છે.

(રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.