લીંબડી તાલુકાના પાણશીણા ગામે બે ઈસમો દ્રારા આધેડને ઢોરમાર માર્યો
લીંબડી તાલુકાના પાણશીણા ગામે બે ઈસમો દ્રારા આધેડને ઢોરમાર માર્યો
સુરેન્દ્રનગર જીલ્લા લીંબડી પાણશીણા ગામે બે ઈસમો દ્રારા એક આધેડને ઢોરમાર માર મારવામાં આવ્યો હતો
આધેડને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો
ગ્રામ્ય વિસ્તારોમાં પણ મારામારીના બનાવો બને છે ત્યારે લીમડી તાલુકાના પાણશીણા ગામે નજીવી બાબતે આધેડ ઉપર હુમલો કર્યો હતો
મળતી માહિતી મુજબ લીંબડી તાલુકાના પાણશીણા ગામે પાણીની પાઇપલાઇન કાપી નાખવા બાબતે બે ઇસમો દ્વારા ધોકા અને પાઇપ દ્વારા આધેડને ઠોર મારો મારવામાં આવ્યો હતો
રીપોર્ટર : ભાવેશ ભલગામડીયા
મો : 9904323344
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે
