નાફેડ ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ને શાખપુર સરપંચ નો પત્ર પાક ધિરાણ ના વ્યાજ ની ખેડૂતો ને પરિપત્ર મુજબ રકમ ચૂકવવા રજુઆત - At This Time

નાફેડ ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ને શાખપુર સરપંચ નો પત્ર પાક ધિરાણ ના વ્યાજ ની ખેડૂતો ને પરિપત્ર મુજબ રકમ ચૂકવવા રજુઆત


નાફેડ ના ચેરમેન દિલીપભાઈ સંઘાણી ને શાખપુર સરપંચ નો પત્ર

પાક ધિરાણ ના વ્યાજ ની ખેડૂતો ને પરિપત્ર મુજબ રકમ ચૂકવવા રજુઆત

દામનગર ના શાખપુર સેવા સહકારી મંડળી ના ખેડૂતોને મળતી પાક ધિરાણ ની લોનનું ગયા વર્ષનું વ્યાજ ચાર ટકા રાજ્ય સરકારનું અને ત્રણ ટકા કેન્દ્ર સરકારનું એમ ૭% વ્યાજ વસુલાત કરેલ છે જેમાં કેન્દ્ર સરકારનું ત્રણ ટકા વ્યાજનો પરિપત્ર થઈ ગયેલ છે કે ખેડૂતોને વ્યાજ પરત મળશે જ્યારે રાજ્ય સરકારનું ચાર ટકા વ્યાજનો પરિપત્ર ખેડૂતોને વહેલી તકે પરત મળે તેવી રજૂઆત શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણે ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણી સમક્ષ રજૂઆત કરી છે

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.