માળીયા હાટીનામાં સરકારી હોસ્પીટલના ડોકટર અને હોસ્પીટલ સ્ટાફની સુંદર કામગીરીને બિરદાવતા દર્દીના પરિવાર - At This Time

માળીયા હાટીનામાં સરકારી હોસ્પીટલના ડોકટર અને હોસ્પીટલ સ્ટાફની સુંદર કામગીરીને બિરદાવતા દર્દીના પરિવાર


માળીયા હાટીના સરકારી હોસ્પિટલના ડોક્ટરો અને હોસ્પીટલના સ્ટાફ સરકારી હોસ્પીટલ ખાતે નિયમિત દર્દીઓને સારી સેવા આપે લોક ડાઉનના સમયમાં રાત દિવસ જોયા વગર ફરજ બજાવતા હતા હાલ માળીયા હાટીનામાં છેલ્લા 24 કલાકમાં ડો. રવિ શામળા દ્વારા સફળ સાત બહેનોને નોર્મલ દિલેવરી કરાવી હતી આ તકે એક પણ કેસને બહાર મોકલમાં આવ્યા નથી હાલ સાતેય બહેનોની અને બાળકોની તબિયત એકદમ સ્વચ્છ અને નોર્મલ છે પરિવાર દ્વારા જણાવેલ છે માળીયા હાટીના સરકારી હોસ્પીટલના ડો.રવિ શામળાની અને હોસ્પીટલ સ્ટાફનો સારી કામગીરીને લઈ આભાર વ્યક્ત કર્યો હતો

માળીયા હાટીના સરકારી હોસ્પીટલના ડોક્ટરો અને સ્ટાફ દ્વારા માળીયા હાટીના સરકારી હોસ્પીટલમાં સંસ્થાકીય દિલેવરી વધે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.