ભારે વરસાદની આગાહી
આગામી 48 કલાકમાં પોરબંદર, જામનગર, મોરબી, જામખંભાળિયા, કંડલા, કચ્છના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી, નીચાણવાળા વિસ્તારમાં રહેતા અને દરિયાકિનારાના લોકોને સાવચેત રહેવા કરાય અપીલ.
8511444689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.