રવિવારની પુર્વસંધ્યાએ ઘેલાં સોમનાથ મહાદેવને ભગવાન નરસિંહનો શૃંગાર
જસદણ નજીક આવેલા લાખો લોકોનાં આસ્થાના કેન્દ્ર શ્રી ઘેલાં સોમનાથ મહાદેવને રવિવારની પુર્વ સંધ્યાએ પુજારી હસમુખભાઈ જોષીએ ભગવાન નરસિંહનો શૃંગાર કરતાં ભાવિકોએ દર્શનનો લ્હાવો લઈ ધન્યતા અનુભવી હતી અત્રે પુજારી હસમુખભાઈ જોષી દરરોજ મહાદેવને તિથિ પ્રમાણે જુદાં જુદાં શૃંગાર કરતાં ભાવિકો માટે અનોખું આકર્ષણ રહ્યું છે.
તસ્વીર: હુસામુદ્દીન કપાસી જસદણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.