ધંધુકા આસ્થા ફાઉન્ડેશન અને ધંધુકા યુવા બ્લડ ગ્રુપ દ્વાર ૧૧૧ દીકરીઓને પાનેતર આપવામાં આવ્યા.
ધંધુકા આસ્થા ફાઉન્ડેશન અને ધંધુકા યુવા બ્લડ ગ્રુપ દ્વાર ધંધુકા એપીએમસી હોલ ખાતે ૧૧૧ દીકરીઓને પાનેતર આપવામાં આવ્યા.
ધંધુકા એપીએમસી ખાતે દરેક દીકરીઓના જેના લગ્ન થવાના છે તેઓ દરેક દીકરીઓને રૂબરૂ બોલાવી ચણિયાચોળી મોળિયો ચુંદડી અપાઈ.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા આસ્થા ફાઉન્ડેશન અને ધંધુકા યુવા બ્લડ બેન્ક ગ્રુપ આયોજિત ૧૧૧ સનાતન હિન્દુ ધર્મના દીકરીઓના સમૂહ લગ્ન બાબતે આજે ચણિયાચોળી મોળિયો ચુંદડી આપવામાં આવી હતી.
ધંધુકા એપીએમસી ખાતે દરેક દીકરીઓના જેના લગ્ન થવાના છે તેઓ દરેક દીકરીઓને રૂબરૂ બોલાવી ચણિયાચોળી મોળિયો ચુંદડી અને ખેસ અને કંકુની ડબ્બી આપાઈ આસ્થા ફાઉન્ડેશન અને ધંધુકા યુવા બ્લડ બેન્ક ગ્રુપ આયોજિત ૧૧૧ સનાતન હિન્દુ ધર્મના દીકરીઓના સમૂહ લગ્ન બાબતે ધંધુકા એપીએમસી હોલ ખાતે દરેક દીકરીઓના જેના લગ્ન થવાના છે તેઓ દરેક દીકરીઓને રૂબરૂ બોલાવી ચણિયાચોળી મોળિયો ચુંદડી અને ખેસ અને કંકુની ડબ્બી આપી અને આગળની તારીખ ૨૩/૧૧/૨૦૨૩ એ તુલસી વિવાહ અને તારીખ ૨૪/૧૧/૨૦૨૩ સનાતન હિન્દુ ધર્મ સર્વ જ્ઞાતિ લગ્ન મહોત્સવ છે તેની જાણકારી આપી અને દરેક દીકરીઓને ચણિયાચોળી વિતરણ કરવામાં આવ્યું જે બાબતે મીટીંગ ખૂબ સારી રહી અને દીકરીઓ ખૂબ રાજી થયા છે દરેક સમાજના આગેવાનો વડીલો પણ પધાર્યા હતા. આસ્થા ફાઉન્ડેશન ધંધુકા યુવા બ્લડ ગ્રુપમાંથી આ મહાન કાર્ય જે થવા જઈ રહ્યું છે તેના સહભાગી બન્યા તેનો આસ્થા ફાઉન્ડેશન અને ધંધુકા યુવા બ્લડ ડોનેટ ગ્રુપ અને ચાવડા પરિવાર ને ખુબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા.
રીપોર્ટર સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.