ડ્રાઈવરને ઝોકું આવશે તો સાયરન વાગશે, નેનો સાયન્સ ભવનના વિદ્યાર્થીઓએ ડિવાઈસ બનાવ્યું - At This Time

ડ્રાઈવરને ઝોકું આવશે તો સાયરન વાગશે, નેનો સાયન્સ ભવનના વિદ્યાર્થીઓએ ડિવાઈસ બનાવ્યું


વર્ષે 91 હજાર અકસ્માત પૈકી 80% ડ્રાઈવરને ઝોકું આવી જતા થતા હોવાનો રિપોર્ટ: વિદ્યાર્થીઓ મેકર ફેસ્ટ–2023માં ભાગ લેશે.

આજના યુગમાં સતત કામનો બોજ, ઓછી ઊંઘ અને સતત ડ્રાઈવિંગ, શરદી-તાવ જેવા સામાન્ય રોગોની દવા લેવાથી પણ ક્યારેક ડેઝિનેસના કારણે વાહન ચાલવતી વખતે આંખો મીંચાઈ જવી કે ઝોકું આવી જવાની ઘટના બને છે. આ સમસ્યાનો ઉકેલ શોધવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના નેનો સાયન્સ અને એડવાન્સ મટિરિયલ્સમાં સાતમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતી છાત્રાઓ સૃષ્ટિબેન ડોડિયા અને રૂષિતાબેન ડોડિયાએ ભવનનાં અધ્યાપક ડૉ. અશ્વિનીબેન જોશીના માર્ગદર્શન હેઠળ ઈલેક્ટ્રોનિક્સ ઉપરકરણોનો ઉપયોગ કરી ખાસ ડિવાઈસ વિકસાવ્યું છે. જેમાં ડ્રાઈવરને ઝોકું આવશે તો સાયરન વાગશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.