માળીયા હાટીના તાલુકાના પંચાયતના મહિલા પ્રમુખ અને અને તેમના પતિદેવ ને જિલ્લા ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ બરતરફ કરવામાં આવ્યા. હજુ તો બે દિવસ પહેલા જ પ્રમુખ સામે થઈ હતી અવિશ્વાસ ની દરખાસ્ત, રાજકીય માહોલ ફરી ગરમાયો. - At This Time

માળીયા હાટીના તાલુકાના પંચાયતના મહિલા પ્રમુખ અને અને તેમના પતિદેવ ને જિલ્લા ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ બરતરફ કરવામાં આવ્યા. હજુ તો બે દિવસ પહેલા જ પ્રમુખ સામે થઈ હતી અવિશ્વાસ ની દરખાસ્ત, રાજકીય માહોલ ફરી ગરમાયો.


બ્રેકિંગ ન્યૂઝ

માળીયા હાટીના તાલુકાના પંચાયતના મહિલા પ્રમુખ અને અને તેમના પતિદેવ ને જિલ્લા ભાજપ દ્વારા પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ બરતરફ કરવામાં આવ્યા.
હજુ તો બે દિવસ પહેલા જ પ્રમુખ સામે થઈ હતી અવિશ્વાસ ની દરખાસ્ત, રાજકીય માહોલ ફરી ગરમાયો.

માળીયા હાટીના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને સ્થાનિક કક્ષાએથી મળેલ માહિતીના આધારે પ્રદેશ સાથે ચર્ચા બાદ અને સૂચના મુજબ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ દ્વારા આજે માળિયા હાટીના તા.પંચાયત પ્રમુખ નયનાબેન આશિષભાઈ લાડાણી તથા તેમના પતિદેવ આશિષ લાડાણી ને પક્ષમાંથી બરતરફ કેમ ન કરવા તે અંગે આપને કારણદર્શક નોટીસ આપેલ. સદરહુ નોટીસમાં આપને આ નોટીસનો ૭ (સાત) દિવસમાં ખુલાસો કરતો જવાબ આપવા જણાવેલ.
હજુ બે દિવસ પહેલા જ તાલુકા પ્રમુખ સામે અવિશ્વાસ ની દરખાસ્ત મુકાઈ અને મોવડી મંડળ દ્વારા દરમિયાન ગિરિ કરી દરખાસ્ત પાછી ખેચાઇ હોય આજે આ બંને ને બરતરફ કરવામાં આવતા તાલુકા અને જિલ્લાનું રાજકારણ પાછું ગરમાયું છે.
રિપોર્ટર પ્રતાપ સિસોદિયા
માળીયા હાટીના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.