સૌરાષ્ટ્રના બીજા નંબરના ડેમમાં નવા નીર ની આવક, ભાદર 1 ડેમમાં નવા નીરની આવક
બ્રેકીંગ જેતપુર
ભાદર 1 ડેમમાં નવા નીરની આવક
ઉપરવાસમાં વરસાદના કારણે ભાદર 1 ડેમમાં નવા નિરની આવક,
ભાદર 1 ડેમની 34 ફૂટ ની કુલ સપાટી
ભાદર 1 ડેમની સપાટી 22 ફૂટે પહોંચી
ભાદર 1 ડેમમાં 1583 ક્યુસેક પાણી ની આવક ચાલુ
રાજકોટ,જેતપુર,ખોડલધામ જૂથ યોજના,વીરપુર સહિત ગામોને પીવાનું પાણી મળે છે,
અંદાજીત 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડતો વિશાળ કાય ભાદર ડેમ,
ભાદર ડેમ માંથી ખેડૂતોનેસૌથી મોટી કેનાલ મારફત સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે,
અહેવાલ આશિષ પાટડીયા જેતપુર
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.