સાયલા ના પ્રથમ રાજવી વીર પુરુષ શેષમાલજી ઝાલા ઠાકોરના સ્ટેચ્યુનુ અનાવરણ કરવામાં આવ્યું.
સાયલા ના પ્રથમ રાજવી વીર પુરુષ શેષમાલજી ઝાલા ઠાકોરના સ્ટેચ્યુનુ અનાવરણ કરવામાં આવ્યું. સાયલા ગ્રામ પંચાયત ના નવ નિમીઁત બગીચા નુ શેષમલજી બાગ તરીકે નામકરણ કરવામાં આવ્યું હતું.સાયલા બગીચા નું નામકરણ શેષમલજી બાગ સાયલા રાજ પરીવાર તથા શેષમલજી સમાજ ભાયાતી ગામ સાયલા અને ગ્રામ પંચાયત દ્વારા રાખવામા આવેલ હતું.અતિથી વિશેષમાં રાજસાહેબ કેશરીસિહજી ઝાલા ઓફ વાકાનેર(સાંસદ શ્રિ રાજ્ય સભા) તથા ધારાસભ્ય કિરીટસિહજી રાણા, સાયલા ઠાકોર સાહેબ સોમરાજસિહ ઝાલા તથા ઝાલાવાડ ક્ષત્રિય સમાજ ના પ્રમુખ રૂદ્રસિંહ ઝાલા તથા શેષમલજી સમાજ ભાયાતી ગામના વડીલો ભાઈયો ગ્રામ પંચાયત ના સદસ્યો અને સાયલા ગામના નગરજનો તથા બગીચા ના સહયોગી દાતાશ્રિ મહાજન પાંજરાપોળના ટ્રષ્ટી ઉપસ્થીત રહી ને શેષમલજી ના સ્ટેચ્યુ અનાવરણ માં ભાગ લીધેલ હતો..
રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.