બાલાસિનોર વિશ્વવિખ્યાત ડાયનાસોર પાર્ક ખાતે રાષ્ટ્રધ્વજ લહેરાવવા લોકમાંગ
મહીસાગર કલેકટર દ્વારા જિલ્લા વાસીઓ પાસેથી રાય માગવામાં આવી
જિલ્લા મોસમાવિષ્ટ પર્યટન સ્થળ ડાયનાસોર પાર્ક
મહીસાગર જિલ્લા કલેકટર સાહેબ દેશભક્તિના વિચારોને લાખ લાખ વંદન
ડાયનાસોર ફોસિલ પાર્ક ઉપર દેશ-વિદેશના પર્યટકો આવતા હોય અને વિશ્વના ત્રીજા નંબરનું અને ભારત દેશનું પ્રથમ નંબરનું ડાયનાસોર પાર્ક છે તો આ ડાયનાસોર ફોસિલ પાર્ક ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે યોગ્ય અને સારું સ્થળ છે તો લોક માગ ડાયનાસોર પાર્ક રૈયોલી ખાતે રાષ્ટ્રધ્વજ ફરતો રહે તેવી લોક માગણી ઉઠી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.