લાઠી પ્રખંડમાં ઘર ઘર સંપર્ક અભિયાન નો પ્રારંભ લાઠી તાલુકાના ૨૦.૦૦૦ પરિવારોમાં અક્ષત દ્વારા અયોધ્યા વધારવા નિમંત્રણ
લાઠી પ્રખંડમાં ઘર ઘર સંપર્ક અભિયાન નો પ્રારંભ
લાઠી તાલુકાના ૨૦.૦૦૦ પરિવારોમાં અક્ષત દ્વારા અયોધ્યા વધારવા નિમંત્રણ
અયોધ્યા મંદિર કાર સેવા અને અભિયાન માં કામ કરનાર ના પરિવાર દ્વારા અક્ષત પૂજન
૫૦૦ જેટલા કાર્યકર્તા પ્રત્યેક્ષ કામ માં જોડાશે
લાઠી અયોધ્યા માં ભગવાન શ્રી રામ ના મંદિર ની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મોહત્સવ અને અયોધ્યા દર્શન પધાર નિમંત્રણ ઘર ઘર સંપર્ક અભિયાન ઉપક્રમે આજે લાઠી તાલુકા ઘર ઘર અભ્યાન સંપર્કનો પ્રારંભ ૧૯૯૦ ની કાર સેવા કરનાર સ્વ ઉકાભાઈ મનજીભાઈ પરવાડીયા , સ્વ.નીતિનભાઈ ભટ્ટ, અને કિરીટભાઈ પુરોહિત ના ઘરે સંપર્ક કરી રામ જન્મ ભૂમિ તીર્થ વતી પરિવારજનોને નિમંત્રણ પાઠવી અભિયાન નો પ્રારંભ કરવામાં આવેલ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ દ્વારા કાર સેવક સ્વ. ઉકાભાઈ ભ
પરવાડીયા, સ્વ .નીતિનભાઈ ભટ્ટ, તેમજ કિરીટભાઈ પુરોહિત ના પરિવારના ઘરે અક્ષત નું પૂજન અને અયોધ્યા પધારવા માટે નિમંત્રણ પાઠવવામાં આવેલ આ પ્રસંગે કારસેવકના પરિવારજનો ગદગદ સ્વરૂપે ભવ્ય મંદિરના નિમંત્રણ ને સ્વીકારી પોતાની પરિવારની આસ્થા દર્શાવે લ લાઠીના કારસેવક કિરીટભાઈ પુરોહિતે પોતાના સ્મરણ વાગોડિયા હતા લાઠી તાલુકાના ૫૧ ગામમાં પ્રત્યેક હિન્દુ ના ઘરે કાર્યકર્તાઓ નથી આવતી 15 તારીખ સુધી ઘર ઘર જઈને અક્ષત નિમંત્રણ પત્રિકા અને શ્રીરામ નો ફોટો આપી અયોધ્યા પધારવા માટે નિમંત્રણ પાઠવશે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.