રાજકોટ ડિવિઝનમાંથી ચાલતી ઓખા-મદુરાઈ વચ્ચેની સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને વધારાના સ્ટોપેજ અપાયા - At This Time

રાજકોટ ડિવિઝનમાંથી ચાલતી ઓખા-મદુરાઈ વચ્ચેની સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને વધારાના સ્ટોપેજ અપાયા


પશ્ચિમ રેલવે દ્વારા સતત મુસાફરોની સુવિધામાં વધારો કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આવા જ વધુ એક પ્રયાસ હેઠળ રાજકોટ ડિવિઝનમાંથી ચાલતી ઓખા-મદુરાઈ વચ્ચે ચાલતી સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનને કેટલાક સ્ટેશનો પર વધારાના સ્ટોપેજ આપવામાં આવ્યા છે. જેનાથી અનેક મુસાફરોને મોટો લાભ મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.