"ઉનાના ગાંગડા ગામે નેશનલ હાઈવે ભાવનગર-સોમનાથ રોડ ઉપર સર્કલ તથા સર્વિસ રોડ બનાવવા માંગ.... નિવારણ નહી આવે તો તા. 2 ડીસે. ના રોજ ધરણા પર બેસવા ચીમકી .. - At This Time

“ઉનાના ગાંગડા ગામે નેશનલ હાઈવે ભાવનગર-સોમનાથ રોડ ઉપર સર્કલ તથા સર્વિસ રોડ બનાવવા માંગ…. નિવારણ નહી આવે તો તા. 2 ડીસે. ના રોજ ધરણા પર બેસવા ચીમકી ..


"ઉનાના ગાંગડા ગામે નેશનલ હાઈવે ભાવનગર-સોમનાથ રોડ ઉપર સર્કલ તથા સર્વિસ રોડ બનાવવા માંગ.... નિવારણ નહી આવે તો તા. 2 ડીસે. ના રોજ ધરણા પર બેસવા ચીમકી ..

ઉનાના ગાંગડા ગામે નેશનલ હાઈવે ભાવનગર-સોમનાથ રોડ ઉપર સર્કલ અથવા સર્વિસ રોડ બનાવવાની માંગ છેલ્લા ઘણા સમયથી માગ કરી રહ્યાં હોય પરંતું આજ સુધી કોઈ સર્કલ તેમજ સર્વિસ રોડ નહી બનતા અને કોઈ નિવારણ આવેલ નથી. જે બાબતે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગાંગડા, પસવાડા, ખાત્રીવાડા, ઊંટવાડા ગ્રામ પંચાયતના સરપંચો, સનખડા તાલુકા પંચાયતના સદસ્ય, માણેકપુર તાલુકા પંચાયતના સદસ્ય, જિલ્લા પંચાયતના સદસ્ય, આગેવાનો તેમજ ગ્રામજનો સહિતના લોકોએ ડે. કલેકટર તેમજ પોલીસને લેખિત રજૂઆત કરી હતી. અને આગામી દિવસોમાં કોઈ નિવારણ નહી આવે તો તા. 2 ડીસે. ના રસ્તા પર ધારણા પર ઉતરી આંદોલન કરવા ચિમકી ઉચ્ચારી હતી.

રીપોર્ટ જીતેન્દ્ર ઠાકર ઊના


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.