ભાસ્કર એક્સપ્લેનર: ચરણ રજ મેળવવામાં 122એ જીવ ગુમાવ્યો:1954ના કુંભ મેળામાં નાસભાગમાં 800 લોકોના મોત થયા હતા, જાણો હાથરસ જેવા 9 મોટા કિસ્સાઓ
2013માં ગૃહ મંત્રાલયે એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, છેલ્લા 5 વર્ષમાં નાસભાગની 29 ઘટનાઓ બની. જેમાંથી 27 ધાર્મિક સ્થળો પર બની છે. એટલે કે ધાર્મિક સ્થળો અને ઘટનાઓમાં નાસભાગની સંભાવના 95% વધારે છે. 2 જુલાઈ 2024ના રોજ આ ફરી એકવાર જોવા મળ્યું. ઉત્તર પ્રદેશના હાથરસમાં ભોલે બાબાના સત્સંગમાં ભાગદોડ મચી ગઈ હતી. આમાં અત્યાર સુધીમાં 122 લોકોના મોત થયા છે. આ પહેલીવાર નથી જ્યારે ભક્તોની ભીડ દુર્ઘટનામાં ફેરવાઈ હોય. સ્વતંત્ર ભારતના પ્રથમ કુંભ મેળાથી લઈને હાથરસ દુર્ઘટના સુધી સેંકડો લોકોએ ભીડના પગ નીચે જીવ ગુમાવ્યા છે. અમે જણાવી રહ્યા છીએ આવી જ 9 મોટી દુર્ઘટના અને તેની પાછળના કારણો…
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.