વિજાપુર નગરજનોનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે પાલિકા દ્વારા ઓવર હેડ પાણી ની ટાંકી ઓ અને સંપની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી - At This Time

વિજાપુર નગરજનોનું ચોખ્ખું પાણી મળી રહે તે માટે પાલિકા દ્વારા ઓવર હેડ પાણી ની ટાંકી ઓ અને સંપની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી હતી


વિજાપુર નગરપાલિકાના ચીફ ઓફિસર અલ્પેશભાઈ પટેલના માર્ગદર્શન અને પાણી પુરવઠા અધિકારી પાર્થ પટેલની ટીમ દ્વારા થી નગરજનોને ચોખ્ખું પીવાનું પાણી મળી રહે તે માટે પાલિકાના હસ્તકની ઓવરહેડ ટાંકી ઓ અને સમ્પલની સાફ સફાઈ કરાઈ હતી જેને લઇ કેટલાક વિસ્તારોમાં બે દિવસ પાણી છોડવામાં આવ્યું નહોતું હાલમાં બગીચા લાલ દરવાજા બુદ્ધિસાગર અને નમૅદા પમિપંગ સ્થિત ઓવરહેડ ટાંકીઓ તથા સમ્પની સફાઈ કરવામાં આવી હતી
નગરજનોને પીવાનું પાણી પુરતું અને ચોખ્ખું મળે તેના માટે તમામ પીવાના વપરાશના પાણીની ટાંકી ઓ તથા સંપ ચોખ્ખા કરવામાં આવ્યા હતા
રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.