વિજાપુર શહેરમાં મોહરમ ના તહેવાર નિમિત્તે તાજીયા અને ગુલ્ફીકાર નું ઝુલુસ નીકળ્યું - At This Time

વિજાપુર શહેરમાં મોહરમ ના તહેવાર નિમિત્તે તાજીયા અને ગુલ્ફીકાર નું ઝુલુસ નીકળ્યું


મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર શહેરમાં મોહરમ નિમિત્તે તાજીયા તેમજ ગુલ્ફીકાર સાથે ઝુલુસ કાઢવામાં આવ્યું હતુ મુસ્લિમ સમાજના આ તહેવાર માં ધમૅ ના સવૅ લોકો શહેરમાં નીકળ્યા આ તાજીયા પ્રત્યે દરેક લોકો શ્રધ્ધા સાથે નીત કે દુવા ઓ પ્રાથૅના કરી આ પ્રસંગે તહેવાર એકતા ના ભાઈ ચારા ની વરચે ઉજવણી કરવામાં આવી હતી આ દરમ્યાન ઠેર ઠેર પ્રસાદી નયાઝ નું વિતરણ કરવામાં આવે છે શહીદો ની યાદ તાજી રાખવા માટે તહેવાર ઉજવાય છે

રિપોર્ટ મુકેશ પ્રજાપતિ વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image