મહિસાગર : મહિસાગર નદી ન્હાવા પડેલ 5 યુવાનો ડૂબ્યા - At This Time

મહિસાગર : મહિસાગર નદી ન્હાવા પડેલ 5 યુવાનો ડૂબ્યા


મહિસાગર : બ્રેકિંગ

મહિસાગર : મહિસાગર નદી ન્હાવા પડેલ 5 યુવાનો ડૂબ્યા

ખાનપુર ના કારટા ગામ પાસે ની ઘટના

અમદાવાદ થી ફરવા માટે આવેલ યુવાનો ન્હાવા પડતા પાણી ના પ્રવાહ માં ખેંચાયા

કડાણા ડેમ માંથી પાણી છોડતા નદી ના પ્રવાહ માં ખેંચાયા

નદી માં ન્હાવા પડેલ 5 પૈકી 1 યુવાન નું ડૂબી જતાં મોત

ગામ લોકો ને ડૂબેલા 4 ને બહાર કાઠવામાં આવ્યા

ખાનપુર મામલતદાર અને બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચ્યા

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.