PM શ્રી સવગઢ પાણપુર પ્રા. શાળામાં પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી. - At This Time

PM શ્રી સવગઢ પાણપુર પ્રા. શાળામાં પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી.


PM શ્રી સવગઢ પાણપુર પ્રા. શાળામાં પ્રવેશોત્સવ 2024ની ઉજવણી કરવામાં આવી.
આજરોજ તા.26.06.2024 બુધવારના રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રવેશોત્સવ 2024ના પ્રથમ દિવસે શાળા કક્ષાએ માનનીય સાબરકાંઠા જિલ્લાના મદદનીશ કલેકટર શ્રી પાર્થ ગોસ્વામી સાહેબ, લાયઝન શ્રી હસમુખભાઈ પ્રજાપતિ, તાલુકા સદસ્યશ્રી ઇસ્માઇલભાઇ બાવન, CRC શ્રી ભરતભાઈ પરમાર SMC સભ્યો, ગ્રામજનો ઉસ્માનભાઈ તાંબડીયા સાહેબ વગેરેની ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ એકના એમ કુલ 82 બાળકોને આજરોજ શાળા પ્રવેશ આપવામાં આવ્યો.
શાળા પરિસર, શાળાની કાર્યશૈલી અને વિવિધ બાબતોથી પ્રભાવિત થઈ સૌએ શાળા પરિવારને અભિનંદન સહ શુભેચ્છા પાઠવી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.