રાજકોટ શહેરના નાસ્તા ફરતા પિતા-પુત્રની ત્રિપુટી ઝડપાઇ
રાજકોટ શહેરના સાધુ વાસવાણી રોડ પર સામાન્ય બાબતમાં ઠપકો દેવા મામલે ભરવાડ પિતા-પુત્રોની કરપીણ હત્યા નિપજાવવાના ગુનામાં સજા કાપી રહેલા જાવેદ કામદાર અને તેના બે પુત્રો જેલમાંથી પેરોલ પર છૂટયા બાદ છેલ્લા 3 વર્ષથી ફરાર થઈ નાસ્તા ફરતા હતા. જે અંગે સઘન તપાસ કરી રહેલ રાજકોટ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે ત્રણેય પિતા પુત્રોને કોડીનારથી ઝડપી પાડી જેલ હવાલે કર્યા છે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે
