મકાન માટે પિયરમાંથી રૂપિયા લાવવા પરિણીતાને માનસિક ત્રાસ - At This Time

મકાન માટે પિયરમાંથી રૂપિયા લાવવા પરિણીતાને માનસિક ત્રાસ


ગાંધીનગર શહેર નજીક આવેલા કુડાસણમાં રહેતી અને અમદાવાદની હોસ્પિટલમાં સરકારી નોકરી કરતી પરિણીતાને દહેજ માટે પતિ સહિતના સાસરીયાઓ ત્રાસ આપતા હતા એટલુ જ નહીં, મકાન માટે પિયરમાંથી રૃપિયા લાવવા માટે દબાણ કરીને ત્રણ દિવસ અગાઉ પિયર જવા માંગતી આ પરિણીતાને પતિએ માર મારીને ઘરમાંથી કાઢી મુકી હતી. છેવટે કંટાળીને ઇન્ફોસિટી પોલીસ મથકમાં પતિ ત્રણ સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.