ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમરેલી જિલ્લા ઠાકોર સેના ની કારોબારી બેઠક યોજાય - At This Time

ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમરેલી જિલ્લા ઠાકોર સેના ની કારોબારી બેઠક યોજાય


ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમરેલી જિલ્લા ઠાકોર સેના ની કારોબારી બેઠક યોજાય

અમરેલી ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર ની સૂચના મુજબ અમરેલી મુકામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અમરેલી જિલ્લા ઠાકોર સેના ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું જેમાં હાલ અમરેલી જિલ્લા ઠાકોર સેના માં લગભગ ૨૦ વીસ હજાર થી વધારે યુવાનો સક્રિય કાર્યકર તરીકે જોડાયેલ હોય અમરેલી જિલ્લા ઠાકોર સેના દ્વારા આગામી દિવસોમાં સમાજ ના વિકાસ માટે સમાજ ના શિક્ષણ માટે તેમજ સંગઠન વધારે મજબૂત કરવા માટે કારોબારી બેઠક માં અમરેલી જિલ્લા ઠાકોર સેના પ્રમુખ મથુરજી ઠાકોર જિલ્લા ઠાકોર સેના ઉપપ્રમુખ સંજય પરમાર તેમજ જિલ્લા મહામંત્રી ખોડલજી ઠાકોર પ્રદેશમંત્રી રમેશજી ભારોલા દરેક દ્વારા સૂચન કરવામાં આવ્યું. અને આગામી ટૂંક સમય માં આવનારાં ઠાકોર સમાજ ના શિક્ષણ ના મહા કાર્યક્રમ અંગે માહિતગાર કર્યા.આ તકે જિલ્લા પ્રમુખ મથુરજી ઠાકોર, ઉપપ્રમુખ સંજય પરમાર મહામંત્રી ખોડલજી ઠાકોર, જિલ્લા શિક્ષણ સેલ રાજુજી ગલસાણિયા તેમજ ધારી તાલુકા પ્રમુખ રમેશજી ભારોલા.બાબરા તાલુકા પ્રમુ લાલાજી લાઠી તાલુકા પ્રમુખ બળવંતજી વાઘેલા.અમરેલી તાલુકા પ્રમુખ અનિલજી. વડિયા કુંકાવાવ પ્રમુખ દિપકજી. નિકુંજજી. ભાવેશજી ઝીંઝુવાડિયા.વિપુલભાઈ પીપળવા. વિરજભાઈ. જયસુખભાઈ. રમેશભાઈ માલણીયા. દિનેશજી વાંકિયા..અમરેલી જિલ્લા ટીમ અને દરેક તાલુકા પ્રમખ શ્રી અને દરેક શહેર પ્રમુખ અને ઠાકોર સેના ની ટીમ હાજર રહી હતી..

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.