ગઢડાના અનિડા ગામે સિંહના સગડ (પગના નિશાન) જોવા મળ્યા હોવાથી અનિડા, માંડવા અને આસપાસના ખેડૂતો અને માલધારીઓએ માલઢોરનું ખાસ ધ્યાન રાખવું - At This Time

ગઢડાના અનિડા ગામે સિંહના સગડ (પગના નિશાન) જોવા મળ્યા હોવાથી અનિડા, માંડવા અને આસપાસના ખેડૂતો અને માલધારીઓએ માલઢોરનું ખાસ ધ્યાન રાખવું


ગઢડાના અનિડા ગામે સિંહના સગડ (પગના નિશાન) જોવા મળ્યા હોવાથી અનિડા, માંડવા અને આસપાસના ખેડૂતો અને માલધારીઓએ માલઢોરનું ખાસ ધ્યાન રાખવું

કોઇપણ વ્યક્તિને સિંહની અવર જવર જોવા મળે તો સત્વરે ૯૮૨૪૨૪૭૮૯૮ પર સંપર્ક સાધવા ગઢડાના રેંજ ફોરેસ્ટ ઓફીસરશ્રીની અપીલ

ગઢડાના રેંજ ફોરેસ્ટ ઓફીસર આઇ.એસ.પ્રજાપતિ દ્વારા જણાવાયું છે કે, બોટાદના ગઢડા તાલુકાના અનિડા ગામે સિંહના સગડ (પગના નિશાન) જોવા મળેલ છે તો ગઢડાના અનિડા, માંડવા અને આસપાસના તમામ ખેડૂતો, ખેત મજુરો અને માલધારીઓએ માલઢોરનું ખાસ ધ્યાન રાખવું અને વાડી ફરતે શોટ કે ઝટકો લગાવવો નહિ, કોઇપણ વ્યક્તિને સિંહની અવર જવર જોવા મળે તો સત્વરે ૯૮૨૪૨૪૭૮૯૮ પર સંપર્ક સાધવા રેંજ ફોરેસ્ટ ઓફીસર, ગઢડા દ્વારા જાહેર અપીલ કરી છે.

બોટાદ બ્યુરો ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.