ભેસાણ તાલુકા ના રાણપુર (સોરઠ) ની સમાજ વાડી ખાતે વિનામૂલ્ય આંખ ના દર્દી ઓ નો કેમ્પ યોજાયો..
જૂનાગઢ ના ભેસાણ ના રાણપુર સોરઠ ખાતે રણછોડ દાસ ચેરીટેબલ ટ્રસ્ટ અને સમાજ વાડી રાણપુર મારફત આંખ ના દર્દી માટે આ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જે મા આજુ બાજુ ના ગામ આંખો ના દર્દી મોટી સંખ્યા મા ભાગ લીધો હતો જેમાં કુલ 211 લાભાર્થી એ ભાગ લીધો હતો જેમાંથી 41 દર્દી ને આંખ ના ઓપરેશન માટે સંસ્થા દ્વારા વિના મૂલ્ય લઇ જવા માં આવ્યા હતા અને તમામ દર્દી ને બસ દ્વારા લઈ જવા અને મૂકી જવા ની વ્યવસ્થા પણ રણ છોડ દાસ ચેરીટેબલ ટ્સ્ટ દ્વારા સારા ડોકટર ની ટીમ દ્વારા ઓપરેશન માટે રાજકોટ લઈ જવાયા હતા રાણપુર સોરઠ ના સમાજ વાડી અને અન્ય સંસ્થા દ્વારા બાવીશ વર્ષ થી વિના મૂલ્ય 21 જેવી સેવા આપે છે જેમાં આંખો ના કેમ્પ/અનાથ બાળકો માટે કપડા વગેરે/તેમજ આંગણવાડી અને મધ્યાન ભોજન ના બાળકો માટે કીટ વિતરણ/તેમજ પ્રસ્તુતિ મહિલા માટે જરૂરી સેવા તેમજ વૃદ્ધ ઑ માટે સેવાકીય પ્રવુતિ જેવી અને સેવા ઓ આપેછે જેમાં કોઈ પાસે ફંડફાળો લેવામાં આવતો નથી અને મોટા દાતા શ્રી ઓ દ્વારા દાન આપવા મા આવે છે અને આ સંસ્થા છેલા 42 વર્ષ થી સેવા આપેછે જેમાં ફૂલ 123 કેમ્પ અને 25000હજાર જેવા દર્દી એ ભાગ લીધો છે અને 7000 હજાર જેવા દર્દી ના આંખ ના ઓપરેશન કરવા મા આવ્યા છે અને ભાગ લેવા આવતા તમામ દર્દી ને ચા પાણી અને જમવાનું વિના મૂલ્ય પૂરું પાડવામાં આવેછે
રિપોર્ટ કાસમહોથી ભેસાણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.