નશાની હાલતમાં 3 ઇસમોની અટકાયત - At This Time

નશાની હાલતમાં 3 ઇસમોની અટકાયત


ઘેલા સોમનાથ મેળાના ગ્રાઉન્ડમાં ભગવાનભાઈ ઉર્ફે દેવા રઘુનાથ પાટીલ (રહે: જલગાવ મહારાષ્ટ્ર રાજ્ય) વિજયભાઈ બહાદુરભાઈ સિંહ (રહે: મહુઆ ગામ તા. દેઓસર જી. સીંગરોલી મધ્યપ્રદેશ), સુનિલભાઈ રમણભાઈ પટણી (રહે: પાટણ), નામના ત્રણ ઈસમો નશા ની હાલતમાં મળી આવ્યા અને આ ત્રણ ઈસમોએ કલમ 66(1)(બી) મુજબનો ગુનો કરેલો હોય જેથી જસદણ પોલીસે આ ત્રણ ઈસમોની અટકાયત કરી હતી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.