બોટાદ ના શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય નવરાત્રી નું આયોજન - At This Time

બોટાદ ના શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા ભવ્ય નવરાત્રી નું આયોજન


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ દ્વારા)
બોટાદ ના રેલ્વે સ્ટેશન પાછળ આવેલ લાતી બજાર ખાતે શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા શ્રી રામ ભગવાન થીમ સાથે ભવ્ય તી ભવ્ય નવરાત્રી નું આયોજન કરવામાં આવ્યું છે રાસ ગરબા રાત્રે 9 કલાકે શ્રી માતાજી આરતી ઉતારી શરૂ કરવામાં આવે છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image