લાઠીદડ ની ઉમિયા મહિલા કોલેજ ખાતે રંગોળી સ્પર્ધા યોજાય - At This Time

લાઠીદડ ની ઉમિયા મહિલા કોલેજ ખાતે રંગોળી સ્પર્ધા યોજાય


(પ્રતિનિધી વનરાજસિંહ ધાધલ દ્વારા)
બોટાદ ના લાઠીદડ ગામે આવેલ શ્રી ઉમિયા મહિલા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી .જેમાં કોલેજ ની વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકાર ની રંગોળી ઓ દોરવામાં આવી હતી .જેમાં ૨૨ વિદ્યાર્થીનીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો .સ્પર્ધકોને ૧ થી ૩ નંબર આપવામાં આવ્યા હતા . આ કાર્યક્રમાં કોલેજ ના પ્રિન્સીપાલ તથા સમગ્ર સ્ટાફે હાજરી આપી હતી. સમગ્ર કાર્યક્રમ શિક્ષણ સમિતિના ચેરમેન એ. ડી ભાઈ ભાવનગરિયા ના માર્ગદર્શન હેઠળ સંપન્ન થયો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.