રેવાણિયા ગામ તથા આજુબાજુના તમામ ગામ લોકોને આ નોટીસથી જાણ કરવામાં આવે છે
તારીખ:- 08/07/2023
જાહેર નોટીસ
આથી રેવાણિયા ગામ તથા આજુબાજુના તમામ ગામ લોકોને આ નોટીસથી જાણ કરવામાં આવે છે કે, શ્રી રેવાણિયા પ્રાથમિક શાળાના સીન્ટેક્ષના પતરા વાળા ચાર ઓરડાઓ જે સ્થિતિમાં છે તે સ્થિતિમાં ઓરડાઓનો ઈમલો ઉતારી પાડવાની અને ઈમલો તોડી કાટમાળ ખસેડી જમીન સાફ કરી સમથળ કરી આપવા માટે હરરાજી કરવાની થાય છે. જેથી આ ઓરડાઓ હરરાજીમાં વેચાણથી લેવા માટે રસ ધરાવતા તમામ ઇસમોએ તારીખ:- 17/07/2023ને સોમવારના રોજ નીચેના સ્થળે અને સમયે જાહેર હરરાજીમાં ભાગ લેવા હાજર રહેવું.
સ્થળ:- શ્રી રેવાણિયા પ્રાથમિક શાળા,
તારીખ:- 17/07/2023, સોમવાર,
સમય:- બપોરે 12:00 કલાકે.
નોંધ:-
1. જાહેર હરરાજીમાં ભાગ લેવા ઈચ્છતા તમામ ઈસમોએ રૂપિયા 5000/- (અંકે રૂપિયા પાંચ હજાર પુરા) ડીપોઝીટ તરીકે હરરાજી સમયના બે કલાક પહેલા જમા કરાવવા પડશે, ત્યારબાદ જ હરરાજીમાં ભાગ લઇ શકશે. હરરાજીની શરતો અને વધુ વિગતો ડીપોઝીટ જમા કરાવવા સમયે તથા હરરાજી શરુ થયા પહેલા વાંચી સંભળાવવામાં આવશે.
આચાર્યશ્રી,
રેવાણિયા પ્રાથમિક શાળા

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.