ધાસવાલા ઉ. બુ, પારનેરા દાદરી શાળા મા ભણતા વિદ્યાર્થીઓ ને પ્રવચન, સ્માર્ટ વ્યુ બોર્ડ પર પ્રાર્થના ભજન રામાયણ શ્રવણ પ્રસંગ બતાવી પ્રશ્નોત્તરી કરી, વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો.
શ્રી એમ. એલ. ગાંધી સંચાલીત સર પી. ટી. સાયન્સ કોલેજ મોડાસા અરવલ્લી જિલ્લાના રસાયણ વિજ્ઞાન ના દાનવીર દેવરાજ સમાજ રત્ન સમાજસેવી પંચ પ્રકલ્પ કોર્ડીનેટર અધ્યાપક શ્રી મનોજ પી. ગોંગીવાલા પોતાના વતન ની માતૃ નિશાળ ધાસવાલા ઉ. બુ, પારનેરા દાદરી શાળા મા ભણતા વિદ્યાર્થીઓ ને પ્રવચન, સ્માર્ટ વ્યુ બોર્ડ પર પ્રાર્થના ભજન રામાયણ શ્રવણ પ્રસંગ બતાવી પ્રશ્નોત્તરી કરી, વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો. શાળા પરિવારે કાર્યક્રમને સફળ બનાવ્યો. તમામ માટે ગ્લુકૉ બિસ્કિટસ્ પારલે જી ના 750 પેકેટસ્ નુ વિતરણ કર્યું. માઁ અંબે ના પુરુષાર્થી સંકલ્પબદ્ધ સેવકે ચૈત્રી નવરાત્રી ૨૦૨૩ થી અત્યાર સુધીમાં 30 લાખ ગ્લુકૉ બિસ્કિટસ્ 1500 જેટલી ચર્ચાઓ સાથે જરૂરીયાત વાળા બાળકો માટે ગણવેશ સેવા સમર્પણ પોતાના સ્વખર્ચે કરી રહ્યા છે.
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.