ગઈકાલે રાત્રે ભારે પવન સાથે મહીસાગર જિલ્લાના કડાણા ને સંતરામપુર તાલુકામાં વરસ્યો હતો વરસાદ
મહીસાગર બ્રેકિંગ
કડાણા તાલુકાના મોટા મીરાપુરા ગામે વીજળી પડતા બે પશુઓના મોત
મકાન પાસે બાંધેલા બે પશુઓ ઉપર વીજળી પડતા પશુઓના મોતની નીપજ્યા
ગઈકાલે રાત્રે ભારે પવન સાથે મહીસાગર જિલ્લાના કડાણા ને સંતરામપુર તાલુકામાં વરસ્યો હતો વરસાદ
વીજળી પડતા બે પશુઓના મોતની જ્યાં અન્ય કોઈ જાનહાની નહીં
મકાન થી થોડે દૂર બાંધેલા હતા પશુઓ
રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.