દુખદ અવસાન* - At This Time

દુખદ અવસાન*


દુખદ અવસાન*
*વડનગર નગરપાલિકા ના હુનહાર વ્યક્તિત્વ ,બહુમુખી પ્રતિભા અને "ટાઈગર ઓફ વડનગર" ના બિરુદ આપી શકાય એવા કર્તવ્ય શીલ, કર્મઠ કાર્યકર્તા અને તાજેતરમાં નગરપાલિકા માં સારી બહુમતી સાથે સદસ્ય તરીકે જીતી નગરપાલિકા માં કારોબારી ચેરમેન તરીકે ની મહત્વની જવાબદારી નિભાવતા શ્રી ઉત્તમભાઈ દશરથલાલ પટેલ નું આજ રોજ આકસ્મિક અવસાન થયેલ છે*
*આ આઘાત જન્ય સમાચાર થી સમગ્ર નગરમાં એક શોકમગ્ન વાતાવરણ છવાયેલ છે નગરે એક ઉત્સાહી કાર્યકર્તા ગુમાવ્યા છે*
*મહારાજ સ્વામિના ચરણોમાં પ્રાર્થના સદગતના આત્મા ને ચીર શાંતિ મલે અને અક્ષરધામ નું સુખ પ્રાપ્ત થાય, પરિવાર ને આ કારમુ દુઃખ સહન કરવાની શક્તિ આપે એજ પ્રાર્થના*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image