બોટાદ માં કુલ રૂ. ૧, ૧૧, ૨૮૫/- કાર્ડ ધારકોને સીંગ તેલના ૧ લીટરના પાઉચ અપાયા.
બોટાદ માં કુલ રૂ. ૧, ૧૧, ૨૮૫/- કાર્ડ ધારકોને સીંગ તેલના ૧ લીટરના પાઉચ અપાયા.
બોટાદ જિલ્લાના અગ્રતા ધરાવતા કાર્ડધારકોને માહે. ઓગષ્ટ, ૨૦૨૨ માં કુલ રૂ. ૧, ૧૧, ૨૮૫/- જેટલા સીંગ તેલના ૧ લીટરના પાઉચની ફાળવણી કરવામાં આવી
નિયામકશ્રી, અન્ન, નાગરિક પુરવઠાની કચેરી, ગાંધીનગર દ્વારા બોટાદ જિલ્લાના અંત્યોદય (AAY) અને બી. પી. એલ ( BPL) તથા NFSA અગ્રતા ધરાવતા કુટુંબોને ( PHH અટલે કે NFSA-APL-1-2 ) કાર્ડધારકોને માહે. ઓગષ્ટ, ૨૦૨૨ માં કાર્ડ દિઠ ૧ લીટર સીંગ તેલ પ્રતિ લીટર રૂ. ૧૦૦/- ના રાહતદરે વિતરણ કરવા માટે બોટાદ જિલ્લાને કુલ રૂ. ૧, ૧૧, ૨૮૫/- જેટલા સીંગ તેલના ૧ લીટરના પાઉચની ફાળવણી કરેલ છે તેમ, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પી. એમ. રાઠોડ, બોટાદ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે
Report, Nikunj Chauhan Botad 7575863232.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.