ગઢડા ખાતે રોપા, શાકભાજીના બિયારણ, ફુલછોડનું રાહત દરે વિતરણ કરાયું - At This Time

ગઢડા ખાતે રોપા, શાકભાજીના બિયારણ, ફુલછોડનું રાહત દરે વિતરણ કરાયું


ગઢડા ખાતે રોપા, શાકભાજીના બિયારણ, ફુલછોડનું રાહત દરે વિતરણ કરાયું

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં એ એમ હાઇસ્કુલ ખાતે આહિર યુવા ગ્રુપ અને જયેશ ગ્રુપ ઓફ ગઢડા ના સંયુક્ત ઉપક્રમે અને નવરંગ જ નેચર ક્લબ રાજકોટના સહયોગથી વિવિધ જાતના ફુલછોડ, રોપા, શાકભાજીના બિયારણ, પ્યોર મધ, પુઠાના ચકલી ઘર, અળસિયાનું ખાતર સહિત રાહત દરે વિતરણ કરવામાં આવ્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.