RMC નું રૂ.૩૧૧૮ કરોડનું બજેટ સ્ટે.કમિટીમાં મંજૂર કમિશનરે કરદરમાં સૂચવેલો 150 કરોડનો વધારો ફગાવાયો - At This Time

RMC નું રૂ.૩૧૧૮ કરોડનું બજેટ સ્ટે.કમિટીમાં મંજૂર કમિશનરે કરદરમાં સૂચવેલો 150 કરોડનો વધારો ફગાવાયો


સ્કાય વોક/ફૂટ ઓવરબ્રિજ
શહેરમાં નવા અને મોડેલ એન્ટ્રી ગેઈટ
ત્રણનવી શાક માર્કેટ
બે શાક માર્કેટનુ નવીનીકરણ સૌપ્રથમ વખત પશુ દવાખાનું
રેસકોર્ષ રિંગ રોડ પર કાયમી સુશોભન માટે LED ડેકોરેટિવ લાઈટીંગ
ધર્મેન્દ્ર રોડમાં ફ્રુટ માર્કેટ તેમજ હોકર્સ ઝોન ૮૦ ફૂટ રોડનું ડેવલપમેન્ટ
થીમ બેઈઝડ ઑક્સિજન પાર્ક વિથ મોડર્ન ફડ કોર્ટ
શ્રી રામનાથ મહાદેવ મંદિર બ્યુટીફીકેશન
ભગવતીપરામાં નવી હાઇસ્કુલના કમ્પાઉન્ડમાં રમતગમતની સુવિધા
રેસકોર્ષ સંકુલમાં આવેલ લોક વિજ્ઞાન કેન્દ્રના ઓડિટોરિયમનું નવીનીકરણ
ગાયત્રીનગર પાસે નવો કોમ્યુનિટી હોલ
રાજ્કોટ શહેરમાં જન્મનાર પ્રત્યેક બાળકો બાળકીઓના નામે ૧ વૃક્ષનું વાવેતર


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image