જાયન્ટ્સ ગ્રુપને દ્વારકા અધિવેશનમાં સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત થયા…..
જાયન્ટ્સ ગ્રુપને દ્વારકા અધિવેશનમાં સૌથી વધુ એવોર્ડ પ્રાપ્ત થયા.....
જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન દ્વારા દ્વારકા મુકામે અધિવેશન યોજાયું. જેમાં જાયન્ટ્સ હિંમતનગર સહિયર ને 6 એવોર્ડ અને 2 ઇન્સેટિવ તથા જાયન્ટ્સ હિંમતનગરને 2 એવોર્ડ પ્રાપ્ત થયા છે. બંને ગ્રુપના પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતા તથા શ્રીમતી સોનલબેન મહેતાને તથા ગ્રુપના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન. આગામી વર્ષ માટે ઉપરોક્ત બંને પ્રમુખ વરણી કરીને તેમની શપથવિધિ દ્વારકા મુકામે કરવામાં આવી છે. બંને ગ્રુપ દ્વારા હિંમતનગરમાં ગયા વર્ષે ખૂબ સારા સેવા કાર્ય કરવામાં આવ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.