અંબિકા ટાઉનશિપના ચોથા માળેથી કૂદી નવોઢાનો આપઘાત - At This Time

અંબિકા ટાઉનશિપના ચોથા માળેથી કૂદી નવોઢાનો આપઘાત


છઠ્ઠા માળેથી પડતું મૂકી મહિલાએ જિંદગી ટૂંકાવી

શહેરમાં નાનામવા રોડ પર અંબિકા ટાઉનશિપમાં ચોથા માળે રહેતી નવોઢાએ અગાશી પરથી ઝંપલાવી આપઘાત કરી લેતા તેના પરીવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે તાલુકા પોલીસે આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.