કડાણા તાલુકામાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા સરપ્રાઈઝ વીચ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ, કોર્પોરેટ ઓફિસ, વડોદરા દ્વારા આજરોજ મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 14 જેટલી વીજ ચેકિંગ ટીમ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી.
મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં કુલ 643 જેટલા વીજ જોડાણ ચેક કરવામાં આવેલા તેમાં 53વીજ જોડાણ વીજ ચોરી કરતાં માલૂમ પડ્યા હતા. જેનું વીજ ચોરીનું અંદાજિત બીલ રૂપિયા 6 લાખ40 હજાર જેટલું થાય છે.
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા અચાનક સરપ્રાઈઝ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.અને જે વીજ ચોરી કરતા લોકો ફફડાટ જોવા મળ્યું હતું
9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.