ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા નુ પરીણામ………….. - At This Time

ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા નુ પરીણામ…………..


ધોરણ 10 બોર્ડની પરીક્ષા નું પરિણામની તારીખ જાહેર

ધોરણ 10 બોર્ડની પરીક્ષાનું પરિણામ 11મેના રોજ થશે જાહેર સવારે 8વાગ્યે વેબસાઇડ પર https://www.gseb.org/५२ રિઝલ્ટ જોઈ શકાશે, તેમજ વ્હોટસએપ નંબર 6357300971 પર મળશે પરિણામ, 8 લાખ જેટલા વિદ્યાર્થીઓએ આપી હતી પરીક્ષા


9879463350
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image