**ઝાલોદ અતિશય બફારા વચ્ચે રાત્રિમા વરસાદ વરસતા ઠંડક પ્રસરી** - At This Time

**ઝાલોદ અતિશય બફારા વચ્ચે રાત્રિમા વરસાદ વરસતા ઠંડક પ્રસરી**


**ઝાલોદ અતિશય બફારા વચ્ચે રાત્રિમા વરસાદ વરસતા ઠંડક પ્રસરી**

ભારે વરસાદ પછી અચાનક વરસાદે લાંબો વિરામ લીધો હતો..તે વચ્ચે નગરમા સતત બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા આજ-રોજ રાત્રિ દરમિયાન અચાનક વાતાવરણે પલ્ટો લેતા વરસાદનુ આગમન થતા ગરમી બફારાથી લોકોને છુટકારો મળતા રાહતના શ્વાસ લીધા હતા. રાત્રિના સમયે વરસાદે મન મુકીને વરસતા ઝાલોદ પંથકમા ફરીથી ઠંડક પ્રસરી જતા લોકોએ રાહત ઠંડક અનુભવી હતી..


8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.