વોર્ડ નંબર ૧૪ વાણીયાવાણી રોડ પર કોર્પોરેશને કર્યું ડીમોલેશન
વોર્ડ નંબર ૧૪ વાણીયાવાણી રોડ પર કોર્પોરેશને કર્યું ડીમોલેશન
૯૦ વર્ષ પહેલાની જગ્યાનું ગઢવી પરિવારનું મકાન પાડી પડાયું
મહાદેવ મંદિરના શિવલિંગને ઉપાડી જતાં સ્થાનિક લોકોમાં રૉષ
શિવ ભગવાનના મંદિર માંથી મહાદેવના શિવલિંગને કોપોરેશન વારા ઉપાડી ગયા
મહાદેવ મંદિરના શિવલિંગને ઉપાડી જતાં સ્થાનિક લોકોમાં રોષ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.