વીરનગર ગામે હાઇવે ઉપર આવેલા ટીસીમાંથી અજાણ્યા ઈસમે 20000/- કરી ચોરી - At This Time

વીરનગર ગામે હાઇવે ઉપર આવેલા ટીસીમાંથી અજાણ્યા ઈસમે 20000/- કરી ચોરી


વીરનગર ગામે હાઇવે ઉપર આવેલ સ્મશાન પાસેનું ટ્રાન્સફોર્મર (ટીસી) સ્થળ ઉપર જોવામાં આવતું નથી તેવી માહિતી મળતા આટકોટ પોલીસ સ્થળ પર પહોંચી તપાસ કરતા બાજુમાં આવેલા તળાવમાં ટીસીની બોડી મળી આવી તેને પાણીમાંથી બહાર કાઢી તપાસતા 15000 ની કોપર વાયરની કોઈલ અને 5000નું ટીસીનું ઓઇલ એમ કુલ 20000/- ની વસ્તુની કોઈ અજાણ્યા ઇસમે ચોરી કરી હતી. જેની આટકોટ પોલીસે તપાસ હાથ ધરી હતી. માં


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.