હિમતનગર ના મહેતાપુરા પાસે ના બહ્માણીનગર ના બ્રહ્મણેશ્વર મહાદેવ ખાતે દ્વિતીય પાટોત્સવ યોજાયો હતો*…
સાબરકાંઠા...
*હિમતનગર ના મહેતાપુરા પાસે ના બહ્માણીનગર ના બ્રહ્મણેશ્વર મહાદેવ ખાતે દ્વિતીય પાટોત્સવ યોજાયો હતો*...
સમસ્ત બ્રહ્માણીનગર ના ગ્રામજનો ના સહયોગ થી કાર્યક્રમ સંપન્ન થયો
હતો અને મોદી મદેની સાથે શિવ ભક્તો હાજર રહયા હતા.....
*શ્રાવણ વદ અગિયારસ ને ગુરુવાર ના રોજ મહાયજ્ઞ યોજાયો હતો*..
મહિલાઓએ શિવ ભકિતના રંગ મા રંગાઈ હતી......વડીલો અને ભૂલકાઓ ભગવાન ના દર્શન કરી ધન્યતા અનુંભવી હતી...
ભગવાન શિવ બ્રહ્માણી નગર તેમજ આજુબાજુ વિસ્તારના લોકો ની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના કરાઈ હતી......
મંદિરના પ્રમુખ.ઉપપ્રમુખ મંત્રી અને ઉપમંત્રી તેમજ સભ્ય ગણ તેમજ સમસ્ત ગ્રામજનોના સહયોગ થી મહાયજ્ઞ નો કાર્યક્રમ સંપન્ન થયો હતો.........
યજમાનો અને બ્રહ્માણો દ્વારા મન્દિર ના પટાંગણમાં પૂજા કરતા હર હર ભોલે નાથ ના નાદ સમસ્ત મંદિર મા ગુજી ઊઠ્યાં હતા....
સવારે 8 કલાકે મહાયજ્ઞ.નો પ્રારંભ થયો હતો અને સાંજના.5 કલાકે પૂર્ણહિતી કરવામાં આવશે.....
એડિટર ઝાકીર હુસૈન મેમણ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.