મહેસાણા જિલ્લા ના વિજાપુર તાલુકાના ખરોડ થી પામોલ અને મંડાલી ગામે ડામર રોડ તુટેલા છે
મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ખરોડ મંડાલી પામોલ ગામ પાકો ડામર રોડ તુટેલા હોવાથી રોડ જવા માટે તૈયાર નથી કે આ રોડ કપચી થી માટો ખાડા પડી ગયા છે ત્યારે ખરોડ થી પામોલ જવા માટે આજુબાજુ ના ગામડા જંત્રાલ કમાલપુર સુંદરપુર સરદારપુર માઠી બામણવા કરબટીયા કહીપુર વડનગર અને લોકો માટી સંખ્યામાં વાહનો લઇને આવ્યા છે તો બીજી બાજુએ આ રોડ ઉપર જવા નીકળ્યા તો ગેરીતા કોલવડા વિહાર કુકરવાડા ચરાડા થી માણસા જવા માટે ટુકા રસ્તા લાગે છે કે ખરેખર ખેડૂતો ને રોજ જવા માટે મુશ્કેલી પડે છે ટાઈમ બગડે છે રોડ ની પરેશાની વર્ષો પુરાની છે જ્યાં ખૂબ લોબા સમય બાદ ડામર રોડ બનાવવા માં તો આવ્યો પણ થોડાજ વષૉ માં એનું મેન્ટેનેન્સ આવી ગયું એ પણ ચોમાસા ની નજીક ના દિવસો માં અવરજવર માટે ખેડૂતોને ફાયદો થાય તેવા પ્રયત્નો કર્યા પરંતુ આજે સુરડી ગના સરપંચ અને તલાટી મંત્રી ધારાસભ્ય અને તાલુકા જિલ્લા માં ખુબ રજૂ વાતો કરી હતી સરકાર તરફથી આ રોડ નાં કામ વેરલ તટકે કરે તો તેની લાકો પાકો ડામર રોડ કહે થયા છે તેની વાત જુહી રહ્યા છે
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.