ગઈકાલે રવિવારે હિંમતનગર ખાતે સ્કોલર કેરિયર ગાઇડન્સ સેન્ટર દ્વારા
*Scholar Career Guidance Center*
*Personal Counselling at Himatnagar*
ગઈકાલે રવિવારે હિંમતનગર ખાતે સ્કોલર કેરિયર ગાઇડન્સ સેન્ટર દ્વારા મુસ્લીમ સમાજના વાલીઓ અને વિધાર્થીઓ સાથે એક એક કરીને પર્સનલ કાઉન્સિલીંગ કરવામાં આવ્યું.
વિધાર્થીઓ અને વાલીઓને વિવિધ કોર્સ અંગે માહિતી આપવામાં આવી.
ભારત, ગુજરાત અને વિદેશમાં કયા કયા સ્કોપ છે તે સમજાવ્યું.
વાલીઓને આર્થિક બોજો ન પડે અને વિદ્યાથીઓ કંઈ રીતે સારામાં સારા કોર્સ અને કૉલેજમાં જઈ શકે એ બાબતે રૂબરૂમાં માર્ગદર્શન આપ્યું અને સમજાવ્યા.
સ્કોલર કેરિયર ગાઈડન્સ સેન્ટર દ્વારા અમદાવાદ, બરોડા, સુરત, લુણાવાડા અને હિંમતનગરમાં અત્યાર સુધી 200થી વધુ વિદ્યાર્થીઓને રૂબરૂ માર્ગદર્શન આપવામાં આવ્યું.NEET ગાઇડ વોટ્સ અપ દ્વારા ચાર અલગ-અલગ ગ્રુપ વડે 3000 વિદ્યાર્થીઓને સપોર્ટ આપવામાં આવે છે.
મોલાના અબ્દુલ અઝીઝ સાહેબ, ડો બિલાલ શેઠ, અશફાક કાપડીયા,ઝાકીરહુસેન સૈયદ અને સ્કોલર ટીમ દ્વારા અલગ અલગ શહેરમાં કરવામાં આવ્યા હતાં
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.