આજ રોજ એસ આર. કે કોમ્પ્યુટર એજ્યુકેશન પ્રાચી દ્વારા સીસીસી ની પરીક્ષા યોજાય - At This Time

આજ રોજ એસ આર. કે કોમ્પ્યુટર એજ્યુકેશન પ્રાચી દ્વારા સીસીસી ની પરીક્ષા યોજાય


ગીર સોમનાથ જિલ્લામાં પ્રાચી ખાતે આવેલ એસ આર. કે. કોમ્પ્યુટર એજ્યુકેશન પ્રાચી દ્વારા આજ રોજ કોમ્પ્યુટર સીસીસી ની પરીક્ષા યોજનાની હતી જેમાં સંસ્થા મા અભ્યાસ કરતા કુલ ૭૦ વિધાર્થી ની પરીક્ષા લેવામાં આવી હતી સંસ્થા દ્વારા વિધાર્થી ને કોમ્પ્યુટર નું પાયાનું જ્ઞાન તેમજ પ્રેકટીકલ ની સાથે સાથે થિયરી ક્લાસ ની પણ સમજ આપવા મા આવી હતી આ તકે સંસ્થા સંચાલક શ્રીકમલેશભાઈ જાદવ અને અશ્વિનભાઈ ચૌહાણ દ્વારા ઉજ્વળ ભવિષ્ય માટે શુભ કામના પાઠવવા મા આવી હતી

રીપોર્ટ દીપક જોષી ગીર સોમનાથ પ્રાચી.9825695960


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.