બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત ને મળી 9 મહાનગરપાલિકા
ગુજરાત રાજ્ય ની નવી ૯ મહાનગરપાલિકા ના મ્યુનિસિપલ. કમિશ્નરશ્રીઓ આજે કરાઈ નિમણૂંક
નવી મહાનગરપાલિકા આજથી જ આવશે અસ્તિત્વમાં
તેવી સંભાવના
*નડીયાદ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મિરાંત પરીખ
*પોરબંદર મ્યુનિસિપલ કમિશ્નર એચ. જે. પ્રજાપતિ
*મહેસાણા મ્યુનિસિપલ કમિશ્નર રવિન્દ્ર ખટાલે
*વાપી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે યોગેશ ચૌધરી
*સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કમિશ્નર તરીકે જી. એચ. સોલંકી
*આણંદ. મ્યુનિસિપલ કમિશ્નર તરીકે મિલિન્દ બાપના
*નવસારી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે દેવ ચૌધરી
*ગાંધીધામ મ્યુનિસિપલ કમિશ્નર તરીકે એમ. પી. પંડ્યા
*મોરબી મ્યુનિસિપલ કમિશ્નર તરીકે સ્વપ્નિલ ખરે ને જવાબદારી સોપવામાં આવી ટુક સમય માં મહાનગરપાલિકા નો ચાર્જ લેશે તમામ મ્યુનિસિપલ કમિશ્નર શ્રીઓ
રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.