જૂની કલેક્ટર કચેરીમાં ઝોનલ ઓિફસમાં કામગીરી માટે આવતા અરજદારોને રોજ થાય છે ધરમધક્કો
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ધસારાને ખાળવા માટે પૂરતો સ્ટાફ નહીં ગોઠવાતા અરજદારોને હાલાકી
રેશનકાર્ડની કામગીરી માટે આવતા અરજદારો 5-5 કલાક લાઇનમાં રહ્યા બાદ પણ કામ થતા નથી
રાજકોટ જિલ્લા વહીવટી તંત્રની જડ નીતિને કારણે જૂની કલેક્ટર કચેરીમાં ઝોનલ કચેરીમાં રેશનકાર્ડની કામગીરી માટે આવતા 30થી 50 જેટલા અરજદારોને દરરોજ ધરમધક્કો થાય છે અને તેઓ પાંચ કલાક લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ કામગીરી થતી નથી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.